દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા "DGCA"'ના નવા અવતારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • હવેથી Directorate General of Civil Aviation (DGCA) તેના ડિજિટલ સ્વરૂપમાં "e-Governance of Civil Aviation (eGCA)"ના નામથી કામ કરવાનું શરૂ કરશે.  
  • e-GCA માં 298 પ્રકારની સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.  
  • e-GCA દ્વારા પાયલોટને લાયસન્સથી લઈને એરક્રાફ્ટ અને ફ્લાઈટ્સના રજીસ્ટ્રેશન સુધીની વિવિધ પ્રકારની મંજૂરીઓ કોઈપણ વિલંબ વિના ઓનલાઈન ઉપલબ્ધ થશે.  
  • જરૂરી દસ્તાવેજો ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે.   
  • હવે મોબાઈલ એપ પર પાઈલટ લોગ બુક પણ લાવવામાં આવી છે જેથી મોટી રકમના કાગળની જરૂર નહીં પડે.
eGCA for automation of processes

Post a Comment

Previous Post Next Post