દિલ્લી સરકાર દ્વારા 'યમુના ક્લિનિંગ સેલ'નું ગઠન કરાયું.

  • આ સેલ યમુનાની સફાઇથી સંબંધિત તમામ વિભાગોની કામગીરી પર નજર રાખશે. 
  • આ સેલમાં દિલ્લી જળ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી અધ્યક્ષ રહેશે તેમજ અન્ય સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ તેના સદસ્ય રહેશે. 
  • આ સેલને ફેબ્રુઆરી, 2025 સુધીમાં યમુના નદીને સાફ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. 
  • યમુના નદી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્લી રાજ્યોથી સંબંધિત છે. 
  • આ નદીનો સ્ત્રોત યમુનોત્રીમાંથી છે જે સ્થળ ઉત્તરાખંડમાં સમુદ્ર સપાટીથી 3,235 મીટર ઊંચાઇ પર સ્થિત યમુના દેવીનું મંદિર છે.
Yamuna Cleaning Cell

Post a Comment

Previous Post Next Post