દિલ્હી સરકારે વધતા પ્રદૂષણના પગલે દિલ્હી અને NCRમાં એક અઠવાડિયાનું "પ્રદુષણ લોકડાઉન" લગાવ્યું.

  • પ્રદૂષણના કારણે લોકડાઉન કરવાની આ પ્રથમ ઘટના છે.
  • લોકડાઉનમાં તમામ સ્કૂલો કોલેજો બંધ રહેશે તથા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ લાગુ પડશે.
  • દિલ્હીમાં હાલનો Air Quality Index 300 ઉપર એટલે કે અતિ ગંભીર સ્થિતમાં છે.
  • AQI ને 0 થી 500 સુધી માપવામાં આવે છે. જેમાં 0-50 સારો, 51-100 મીડિયમ, 101-150 હેલ્થ સેનસીટિવ, 151-200 આરોગ્ય માટે હાનીકારક, જોખમી 201-300 અતિ જોખમી અને 301 થી વધુ જીવન માટે જોખમી ગણવામાં આવે છે.
delhi ncr

Post a Comment

Previous Post Next Post