પૂર્વોત્તર ભારતમાં હવાઈ માર્ગ જોડાણ વિસ્તૃત કરવામાં આવ્યુ.

  • કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી, જ્યોતિરાદિત્ય એમ સિંધિયા દ્રારા પૂર્વોત્તર ભારતમાં હવાઈ જોડાણને વિસ્તૃત કરવા માટે 6 માર્ગોની શરૂઆત કરવામાં આવી.  
  • જેમા કોલકાતા-ગુવાહાટી, ગુવાહાટી-આઈઝોલ, આઈઝોલ-શિલોંગ, શિલોંગ-આઈઝોલ, આઈઝોલ-ગુવાહાટી અને ગુવાહાટી-કોલકાતાનો સમાવેશ થાય છે. 
  • આ જોડાણ ભારત સરકારની "ઉડાન" યોજના હેઠળ કરવામાં આવ્યું છે.
  • મિઝોરમ ઉત્તરપૂર્વ ભારતનું પ્રવેશદ્વાર હોવાથી તેના અને અન્ય પૂર્વી રાજ્યોના સ્થળોના પ્રવાસન અને આર્થિક ક્ષેત્ર વિકાસ માટે આ જોડાણ મહત્વનું છે.

Northeast air lines

Post a Comment

Previous Post Next Post