ભારતના દરિયાકાંઠે પ્રથમવાર શિપ-ટુ-શિપ એલપીજી ઓપરેશન (એલપીજીનું STS Operation) કરવામાં આવ્યું.

  • ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) દ્વારા કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ પર આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
  • આ પ્રક્રિયા અપનાવીને 7-9 દિવસનો સમય અને આર્થિક ખર્ચ બચાવી શકાશે.
  • આ કામગીરીમાં મધર વેસલ MT YUSHAN એ 44551 MT કાર્ગોનો પાર્સલ લોડ બીજા જહાજ MT HAMPSHIRE માં લગભગ 17 કલાકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

LPG STS Operation

Post a Comment

Previous Post Next Post