અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇસ્કોનથી એરપોર્ટ સુધીની ઇલેક્ટ્રિક ‘ઉડાન’ બસ સેવાનો પ્રારંભ થશે.

  • આ સેવાno BRTS જનમાર્ગ દ્વારા 18 ઓકટોબર, 2021 ના રોજ પ્રારંભ થશે.
  • આ બસ સેવાની શરૂઆત અમદાવાદ એરપોર્ટ પરથી થશે જેમાં CCTV કેમેરા એ.સી છે.
  • આ બસ સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહેશે.
UDAN Bus Service

Post a Comment

Previous Post Next Post