સિંગાપોરની નાનયંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના સંશોધકો એ 'ડ્યુરિયન' ફળના વેસ્ટમાંથી 'એન્ટિબેક્ટેરિયલ બેન્ડેજ' તૈયાર કર્યો છે.

  • ફણસ જેવું લાગતું ડ્યુરિયન ફળ ખાસ પ્રકારના સ્વાદ અને પોષક તત્વો વાળું આ ફળ મલેશિયા, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સમાં જોવા મળે છે. 
  • સાઉથ એશિયામાં તેને 'કિંગ્સ ઓફ ફ્રુટ્સ' કહેવાય છે. 
  • તેમાં વિટામિન C, ફોલિક એસિડ, વિટામિન-B, આયર્ન અને કેલ્શિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે.
anti bacterial bandage

Post a Comment

Previous Post Next Post