સંસદના શિયાળુ સત્રમાં સરકાર કુલ 26 બિલ રજૂ કરશે.

  • આગામી મળનાર સંસદના શિયાળુ સત્રમાં સરકાર 26 જેટલા બિલ રજૂ કરનાર છે જેમાં દેશમાં ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાદવાનું બિલ પણ સામેલ છે. 
  • આ બિલ બિટકોઇન સહિતની તમામ ક્રિપ્ટોકરન્સીને આવરી લેશે જેમાં અમૂક છૂટછાટ મળવાની પણ શક્યતા છે.
  • હાલ ભારતમાં ક્રિપ્ટોકરન્સીના લગભગ 15 મિલિયન યુઝર્સ હોવાનો અંદાજ છે. 
  • આ સિવાય The Regulation of Official Digital Currency Bill, 2021, Farm laws repeal bill, 2021, The Constitution (Scheduled Castes and Scheduled Tribes) Order (Amendment) Bill, 2021, The Mediation Bill, 2021, The Narcotic Drugs and Psychotropic Substances (Amendment) Bill, 2021, The Emigration Bill, 2021 સહિતના બિલ આ સત્રમાં રજૂ થનાર છે.
Sansad

Post a Comment

Previous Post Next Post