એન્ટાર્કટિકા પર સૌપ્રથમવાર એરબસ A-340 ઉતારાયું.

  • ઇતિહાસમાં સૌપ્રથમવાર એક કંપની દ્વારા એન્ટાર્કટિકામાં એરબસ એ-340 વિમાનને સુરક્ષિત લેન્ડ કરાવાયું છે. 
  • આ માટે બરફ પર 3000 મીટર લાંબો રન-વે બનાવાયો હતો જેમાં 290 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતું આ વિમાન લેન્ડ કરાવાયું હતું. 
  • આ માટે ઘણા સમયથી 'હાઇ-ફ્લાય' નામની એક કંપની દ્વારા ટ્રાયલ ચલાવાઇ રહી હતી જે હાલ સફળ રહી છે.
Airbus 340

Post a Comment

Previous Post Next Post