- આ વર્લ્ડકપ ભારતના ઓડિશાના ભૂવનેશ્વર ખાતે કલિંગા સ્ટેડિયમમાં 24 નવેમ્બર, 2021 થી 5 ડિસેમ્બર, 2021 સુધી ચાલનાર છે.
- આ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમ ભાગ લેનાર છે જે કુલ 19 મેચ રમશે.
- આ વર્લ્ડકપની શરુઆત 1979થી થઇ છે જેમાં ભારત 2001 અને 2016માં ચેમ્પિયન તેમજ 1997માં રનર-અપ રહ્યું હતું.
- આ વર્લ્ડકપમાં સૌથી વધુ 6 વાર જર્મની ચેમ્પિયન રહ્યું છે.