GTU ઘોડેસવારીનો કોર્સ શરૂ કરનાર દેશની પ્રથમ યુનિવર્સિટી બનશે.

  • 'અપના પ્રદેશ, અપના ખેલ' નીતિ હેઠળ લુપ્ત થતી કલાને જાળવી રાખવા આ નિર્ણય લેવાયો છે.
  • ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આ કોર્સ ડિસેમ્બરમાં શરૂ થશે.
  • બે પ્રકારના સર્ટિફિકેટ કોર્સ તૈયાર કરવામાં આવ્યા છે.
  • એક મહિનાના બેઝિક કોર્સ ઓફ હોર્સ રાઇડિંગ માટે 7000 ફી રહેશે જેમાં એક મહિનામાં 30 કલાક ઓનલાઇન અને 30 કલાક પ્રેકટિકલ ટ્રેનિંગ અપાશે.
  • ત્રણ મહિનાના કોર્સ માટે 20,000 ફી રહેશે જેમાં દિવસ 50% ઓનલાઇન અને 50% પ્રેકટિકલ ટ્રેનિંગ અપાશે.

Horse riding

Post a Comment

Previous Post Next Post