- તેઓ અભિનેતા અને કોમેડિયન મહેમૂદના બહેન હતા.
- તેઓએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત બલરાજ સહાની સાથે બ્લેક કેટ થી કરી હતી.
- તેઓએ સીઆઇડી, હાવડા બ્રીજ, કાગજ કે ફૂલ, ચોહદવી કા ચાંદ, સાહેબ બીબી પર ગુલામ, ઘૂંઘટ, ઘર બસા કે દેખો, ગઝલ તેમજ અન્ય ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે.