ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ યોજનાઓ માટે 'Direct benefit Transfer' ના અમલીકરણનો નિર્ણય લેવાયો.

  • આ અમલીકરણમાં રાજ્યમાં ચાલુ અને નવી અમલમાં મુકાયેલ તમામ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • 'Direct benefit Transfer' ના અમલીકરણ બાદ સરકારની કોઈ પણ યોજના સાથે સંકળાયેલ લાભાર્થીને તેને સંલગ્ન રકમ પોતાના બેંક ખાતામાં જમા થશે.
  • આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ભ્રષ્ટાચાર નિવારણ અને લાભાર્થીઓને દરેક યોજનાઓનો પૂરો લાભ મળે તે સિદ્ધ કરવાનો છે.

Gujarat VidhanSabha


Post a Comment

Previous Post Next Post