- આ રેસ્ટોરન્ટ વિશ્વની નવમી અને ગુજરાતની પ્રથમ એરક્રાફટ રેસ્ટોરન્ટ છે.
- આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને વિમાનની મુસાફરીની જેમ બોર્ડિંગ, પ્લેન એનાઉન્સમેન્ટ, ટેક ઓફના અવાજ, વાઈબ્રેશન જેવી અનુભૂતિ કરાવવામાં આવશે.
- આ રેસ્ટોરન્ટના માલિક એમ.ડી. મુખી છે.
- તેઓએ બેંગ્લોરની મેગ એવીએશન કંપની પાસેથી સ્ક્રેઓમાં એરક્રાફટ ખરીદી આ રેસ્ટોરન્ટ બનાવી છે.
- ભારતમાં પંજાબ, દિલ્હી, આંધ્રપ્રદેશ અને ઉત્તરાખંડમાં આ પ્રકારની રેસ્ટોરન્ટ છે.