HomeCurrent Affairs ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ફૈઝાબાદ રેલ્વે સ્ટેશનનું નામ બદલી 'અયોધ્યા કેન્ટ રેલ્વે સ્ટેશન' કરવાની નિર્ણય લેવાયો. byTeam RIJADEJA.com -October 24, 2021 0 અગાઉ 2018માં ફૈઝાબાદનું નામ બદલી 'અયોધ્યા' કરવામાં આવ્યું હતું.યુપીમાં બીજા સ્થળોમાં અલ્હાબાદનું નામ બદલી 'પ્રયાગરાજ' અને મુગલસરાય રેલ્વે સ્ટેશનનું નામ બદલી 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન' કરવામાં આવ્યું હતું. Tags: Current Affairs Gujarati India Facebook Twitter