ગુજરાત સરકાર દ્વારા 'Go Green' યોજનાની શરૂઆત કરવામાં આવી.

  • આ યોજનાનો મુખ્ય હેતુ સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને સબસિડી સાથે ઇલેક્ટ્રોનિક વેહિકલ મળી શકે તે છે.
  • આ માટે શ્રમિકોએ એપ્લિકેશન કરવાની રહેશે.
  • અગાઉ ગુજરાત સરકારે દેશમાં પહેલી વાર 'ઇ- વેહિકલ પોલિસી' જાહેર કરવામાં આવી હતી જેમાં ટુ વ્હીલર પર રૂ. 20 હજાર અને ફોર વ્હીલર પર 1.50 લાખ રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે.
Bhupendra patel

Post a Comment

Previous Post Next Post