દક્ષિણ કોરિયામાં કેન્સરને જડમુળ માંથી મટાડવાની 'CAR-T Cell Therapy' શોધાઈ.

  • CAR - Chimeric Antigen Receptor T Cell Therapy એ એક પ્રકારની ઇમ્યુન એન્ટીકેન્સર ડ્રગ છે.
  • જે શરીરના રોગપ્રતિકારક T Cell માં CAR જિન્સ મેળવીને શરીરની ઇમ્યુન સિસ્ટમને જ કેન્સર સામે લડવા જીનેટિકલી ટ્રાન્સફર કરે છે.
  • કોરિયા એડવાન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
CAR-T Cell Therapy

Post a Comment

Previous Post Next Post