અમેરિકા દ્વારા 'Global Warming' બાબતમાં ભારતને ટોપ 10 'ચિંતા ના દેશ' શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યું.

  • ભારત સિવાય યાદીમાં અન્ય દેશો અફઘાનિસ્તાન, ગ્વાટેમાલા, હૈતી, હોન્ડુરાસ, ઇરાક, પાકિસ્તાન, નિકારાગુઆ, કોલંબિયા, મ્યાનમાર અને ઉત્તર કોરિયા છે.
  • આ સર્વે અમેરિકાની ગુપ્તચર એજન્સી 'National Intelligence Estimate (NIE)' દ્વારા કરવામાં આવ્યો છે.

Global Warming

Post a Comment

Previous Post Next Post