HomeCurrent Affairs સંરક્ષણ પ્રધાન રાજનાથ દ્વારા બેંગલુરુમાં 'સુવર્ણ વિજય વર્ષ પરિષદ' નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. byTeam RIJADEJA.com -October 23, 2021 0 આ પરિષદ યેલહંકા એરફોર્સ સ્ટેશન ખાતે ત્રણ દિવસ ચાલશે.પરિષદની થીમ, 'રાષ્ટ્રનો જન્મ: રાજકીય-લશ્કરી વિચારો અને લક્ષ્યોની એકરૂપતા' રાખવામાં આવ્યો છે.આ પરિષદનું આયોજન 1971 ભારત-પાક યુદ્ધના સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે કરવામાં આવ્યું છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter