HomeCurrent Affairs દુબઈમાં વિશ્વનું સૌથી ઊંચું અને મોટું 'Observation Wheel' ચકડોળ ખુલ્લું મૂકવામાં આવ્યું. byTeam RIJADEJA.com -October 23, 2021 0 આ ચકડોળનું નામ 'Ain Dubai' રાખવામાં આવ્યું છે.આ વ્હીલ બ્લુવોટર આઇસલેન્ડ પર ખુલ્લુ મૂકવા આવ્યું છે.જેની ઉંચાઈ 250 મીટર છે જે લંડન હાઈટ્સની ઊંચાઈ કરતા બમણી છે.આ વ્હીલમાં 48 પોડ્સ છે જેમાં 1900 લોકો એકસાથે બેસી શકશે. Tags: Current Affairs Gujarati World Facebook Twitter