- આ સિસ્ટમ વિવિધ મિસાઈલના મૂલ્યાંકન માટે વપરાય છે.
- આ પરીક્ષણ ઓડિસામાં બંગાળના ઉપસાગર કિનારે ચાંદીપુર ટેસ્ટ રેન્જ ખાતેથી કરવામાં આવ્યું.
- ABHYAS ને ડીઆરડીઓના એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (એડીઈ), બેંગલુરુ દ્વારા ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યું છે.