FATF માં સળંગ ત્રીજા વર્ષે પાકિસ્તાનને 'Grey List' દેશોમાં રાખવામાં આવ્યું.

  • Financial Action Task Force (on Money Laundering) (FATF), (FATF), જેને તેના ફ્રેન્ચ નામ Groupe d'action financière (GAFI)થી પણ ઓળખવામાં આવે છે, 
  • FATFનું વડું મથક પેરિસમાં છે.
  • FATF મની લોન્ડરિંગ સામે લડવા માટે નીતિઓ વિકસાવવા માટે G7 ની પહેલ પર 1989 માં સ્થપાયેલી એક આંતર સરકારી સંસ્થા છે.
  • FATF દ્વારા જૂન 2018 માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું હતું. ત્યારથી એફએટીએફના આદેશોનું પાલન કરવામાં નિષ્ફળતાને કારણે પાકિસ્તાન આ યાદીમાં છે.
  • ગ્રે લિસ્ટમાં સ્થાન મળવાને કારણે પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF), વિશ્વ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) અને યુરોપિયન યુનિયન પાસેથી નાણાકીય સહાય મેળવવા મુશ્કેલ બનશે.

FATP List

Post a Comment

Previous Post Next Post