- આ સર્વેમાં 113 દેશનો સમાવેશ કરવામાં આવ્યો.
- પાકિસ્તાન 75, શ્રીલંકા 77, નેપાળ 79 અને બાંગ્લાદેશ 84માં સ્થાને છે.
- GFS index 2021 એક વૈશ્વિક અહેવાલ છે જે 19 ઓક્ટોબર, 2021 ના રોજ ધ ઇકોનોમિસ્ટ ઇમ્પેક્ટ અને કોર્ટેવા એગ્રીસાયન્સ દ્વારા બહાર પાડવામાં આવ્યો.
- આ રિપોર્ટમાં આયર્લેન્ડ પ્રથમ, ઓસ્ટ્રેલિયા દ્વિતીય, યુકે ત્રીજા, ફિનલેન્ડ ચોથા, સ્વિત્ઝલેન્ડ પાંચમા, નેધરલેન્ડ છઠ્ઠા, કેનેડા સાતમા, જાપાન આઠમા, ફ્રાન્સ અને અમેરિકા નવમા સ્થાને છે.
- ટોચના સ્થાને રહેલા દેશોને 84 થી 79.1 પોઇન્ટ વચ્ચેના સ્કોર મળ્યો છે.
- ફ્રાન્સ અને યુએસએ સમાન રેન્ક સમાન 79.1 પોઇન્ટ સાથે છે.