અમેરિકામાં માનવશરીરમાં સૌપ્રથમ વાર ડુક્કરની કીડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું.

  • આ પ્રત્યારોપણ અમેરિકાના ન્યૂયોર્ક શહેરની 'NYU લેંગોન હેલ્થ મેડિકલ સેન્ટર'માં કરવામાં આવ્યું.
  • સામાન્ય રીતે ડુક્કરના શરીરના કોષોમાં રહેલ સુગરને માનવ શરીર સ્વીકારતું નથી પરંતુ આ પ્રત્યારોપણ માટે જીનેટિક ફેરફાર કરેલા ડુક્કરની કિડનીનો ઉપયોગ કરાયો હતો.
  • આ પ્રત્યારોપણ એક બ્રેઈન ડેડ વ્યક્તિ જેની કિડની ફેલ થઈ ગઈ છે તેમાં કરવામાં આવ્યું.

pig's kidney

Post a Comment

Previous Post Next Post