જાપાનમાં Mount Aso નામક જવાળામુખી સક્રિય થઇને ફાટ્યો.

  • આ જવાળામુખી ફાટતાં 11,500 ફૂટ ઊંચે સુધી રાખ ઉડી હતી.
  • Mount Aso વિશ્વના મોટા જ્વાળામુખી માંથી એક અને જાપાનનો સૌથી મોટો સક્રિય જ્વાળામુખી છે.
  • તેની ટોચ સમુદ્ર સપાટીથી 1,592 મીટર (5,223 ફૂટ) છે.
Mount Aso Volcano

Post a Comment

Previous Post Next Post