HomeCurrent Affairs મેરિલબોન ક્રિકેટ કલબ MCC લંડન દ્વારા 18 માનદ આજીવન સભ્યોની જાહેરાત કરવામાં આવી byTeam RIJADEJA.com -October 20, 2021 0 જેમાં ભારતમાંથી પૂર્વ પેસર શ્રીનાથ અને બોલર હરભજસિંઘ નો સમાવેશ કરવામાં આવ્યો.શ્રીનાથ દ્વારા 67 ટેસ્ટમાં 236 અને 229 વનડેમાં 315 વિકેટ તેમજ હરભજનસિંઘે 711 વિકેટ લીધેલ છે. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter