HomeCurrent Affairs ગ્રીસ દ્વારા બીજિંગ વિન્ટર ઓલિમ્પિક - 2022 ના યજમાન ચીનને 'ઓલિમ્પિક મશાલ' સોંપવામાં આવી. byTeam RIJADEJA.com -October 20, 2021 0 વિન્ટર ઓલિમ્પિક - 2022 ચીનની રાજધાની બીજીંગમાં 4 થી 20 ફેબ્રુઆરી, 2022 સુધી યોજાનાર છે.વિન્ટર ઓલિમ્પિકનો મેસ્કોટ 'બિંગ ડ્વેન ડ્વેન' નામક એક પાંડા છે જેને બરફની ખોળ પહેરી છે.અગાઉ 2008માં બીજિંગ સમર ઓલિમ્પિકનું યજમાન રહ્યું હતું. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter