HomeCurrent Affairs દિલ્હીમાં બાળકોને કોરોનાના રસીકરણ માટે દેશનું પ્રથમ 'Kids Friendly Vaccination Center' સ્થાપવામાં આવ્યું. byTeam RIJADEJA.com -October 20, 2021 0 આ રસીકરણ કેન્દ્ર પર રસીકરણ બાદ અવલોકન સમયને ધ્યાનમાં રાખીને બાળકો માટે રમકડાં, ઇલેક્ટ્રોનિક અને સંગીતનાં સાધનો રાખવામાં આવ્યા છે.સ્ટાર ઇમેજીંગ અને પેથ લેબ્સ દ્વારા આ રસીકરણ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter