- આ નકશો 'Geographic information Systems- GIS' આધારિત છે.
- ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ના સહયોગથી નીતિ આયોગે ભારત સરકારના ઉર્જા મંત્રાલયો સાથે મળીને ભારતનો વ્યાપક ભૌગોલિક માહિતી પ્રણાલી (GIS) ઉર્જા નકશો વિકસાવ્યો છે.
- જીઆઈએસ નકશો દેશના તમામ ઉર્જા સંસાધનોની માહિતી આપે છે. જેમાં પરંપરાગત પાવર પ્લાન્ટ્સ, તેલ અને ગેસ કુવાઓ, પેટ્રોલિયમ રિફાઇનરીઓ, કોલસાના ક્ષેત્રો અને કોલસાના બ્લોક્સ, નવીનીકરણીય ઉર્જા પાવર પ્લાન્ટ્સ પર જિલ્લાવાર ડેટાનો સમાવેશ થાય છે.