મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર બિગ બેશ લીગની પ્લેયર ઓફ ધી યર બની.

  • આ પ્રકારની સિદ્ધિ મેળવનાર તેણી પ્રથમ ભારતીય ખેલાડી છે. 
  • ભારતીય મહિલા ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર ચાલુ સીઝનમાં મેલબોર્ન રેનેગેડ્સની ટોપ સ્કોરર અને વિકેટ ટેકર રહી છે. 
  • આ લીગની પ્લેયર ઓફ ધી યર બનનાર તેણી ન્યૂઝીલેન્ડની ડિવાઇન અને સેટર્થવેટ બાદ ત્રીજી વિદેશી ખેલાડી બની છે.
Harmanpreet Kaur

Post a Comment

Previous Post Next Post