- શ્યામ શરણ નેગી 104 વર્ષની વયના છે.
- તેઓએ હિમાચલ પ્રદેશના શિમલામાં કીનનોરની પેટાચૂંટણીમાં મતદાન કર્યું.
- 1951ની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર નેગીના સ્વાગત માટે જિલ્લા વહીવટીતંત્રે લાલ જાજમ પાથરી હતી.
- આ પ્રસંગે પરંપરાગત સંગીતનાં સાધનો પણ વગાડવામાં આવ્યા હતા.