તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન દ્વારા તામિલનાડુ દિવસની ઉજવણી 18 જુલાઈએ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

  • પૂર્વ પલાનીસ્વામીએ 2019માં સમાજના વિવિધ વર્ગોની વિનંતીઓને પગલે 1 નવેમ્બરે તમિલનાડુ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો.
  • તમિલનાડુની રચના 18 જુલાઈ 1956ના રોજ મદ્રાસ રાજ્યના નામ સાથે કરવામાં આવી હતી.  
  • 14 જાન્યુઆરી 1969ના રોજ, મદ્રાસ રાજ્યનું સત્તાવાર નામ બદલીને તમિલનાડુ કરવામાં આવ્યું.

Tamilnadu Day

Post a Comment

Previous Post Next Post