ગ્લોબલ હંગર ઇન્ડેક્ષ 2021ના 116 દેશના પ્રકાશિત રિપોર્ટમાં ભારતને 101મું સ્થાન પ્રાપ્ત થયું છે.

  • આ ઇન્ડેક્ષમાં પાકિસ્તાન 92, બાંગ્લાદેશ અને નેપાળ 76માં ક્રમાંકે છે.
  • આ યાદીમાં 116માં ક્રમે સોમાલિયા છે.
  • ગયા વર્ષે 107 દેશોના સર્વેમાં ભારત 94માં સ્થાને હતું.
  • આ ઇન્ડેક્ષની શરૂઆત 2006માં થયેલ.l GHI શરૂઆતમાં અમેરિકા સ્થિત ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IFPRI) અને જર્મની સ્થિત Welthungerhilfe (જર્મન-Welthungerhilfe, World Hunger Aid Soci-ety) દ્વારા પ્રકાશિત કરવામાં  આવ્યું હતું.  
  • 2007માં, આઇરિશ એનજીઓ કન્સર્ન વર્લ્ડવાઇડ તેના સહ-પ્રકાશક બન્યા. 
  • 2018 માં, IFPRI એ પ્રોજેક્ટમાં તેની ભાગીદારી છોડી દીધી, જેથી હવે GHI માત્ર વેલ્થંગરહિલ્ફ અને કન્સર્ન વર્લ્ડવાઇડનો સંયુક્ત પ્રોજેક્ટ છે.
Global Hunger Index 2021

Post a Comment

Previous Post Next Post