- આ બેઠકની અધ્યક્ષતા NSA અજીત ડોભાલ કરશે.
- આ ઉચ્ચ-સ્તરીય બેઠકમાં અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને ક્ષેત્રીય દેશોની વ્યાપક અને વધતી ચિંતા, એકબીજા સાથે પરામર્શ અને સંકલન કરવાની તેમની ઈચ્છા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
- અગાઉ ઈરાનમાં સપ્ટેમ્બર 2018 અને ડિસેમ્બર 2019માં પ્રથમ બે બેઠક યોજાઈ હતી.