ભારતના બોક્સર આકાશ કુમારે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

  • આ સાથે વર્લ્ડ  બોક્સિંગ ચમ્પિયનશિપમાં મેડલ મેળવનાર સાતમો ભારતીય બન્યો.
  • વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતના અગાઉના મેડલ વિજેતાઓમાં વિજેન્દર સિંહ (બ્રોન્ઝ, 2009), વિકાસ ક્રિશ્ન (કાંસ્ય, ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા મહાત્મા ગાંધીના જીવન અને વારસાને પ્રથમ વખત બ્રિટિશ સ્પેશિયલ કલેક્ટર્સ સિક્કા પર યાદ કરવામાં આવશે, યુકે ટ્રેઝરી ચીફ ઋષિ સુનકે ગુરુવારે જાહેરાત કરી હતી.2011), થાપા (બ્રોન્ઝ, 2015), ગૌરવ બિધુરી (બ્રોન્ઝ, 2017), અમિત પંઘાલ (સિલ્વર, 2019) અને મનીષ કૌશિક (બ્રોન્ઝ, 2019) સમાવેશ થાય છે.

Boxer Akash Kumar

Post a Comment

Previous Post Next Post