દક્ષિણ આફ્રિકાના નાટ્યકાર અને નવલકથાકાર ડેમન ગાલગુટ ને 'The Promise' માટે 2021નું બુકર પુરસ્કાર મળ્યું.

  • આ તેઓનો ત્રીજો બુકર માટે પસંદગી થયેલ ઉપન્યાસ છે. અગાઉ 2003 અને 2010માં પણ તેઓની નવલકથાને શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી.
  • ડેમન ગાલગુટે તેની પ્રથમ નવલકથા 17 વર્ષની ઉંમરે લખી હતી.
Damon Galgut

Post a Comment

Previous Post Next Post