- આ યોજના હેઠળ CAPFમાં 35 લાખથી વધુ લાભાર્થીઓને આરોગ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવશે જેમાં સેવા આપતા કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે.
- આ યોજનાને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા સૌ પ્રથમ આ વર્ષે 23 જાન્યુઆરીએ આસામમાં શરૂ કરવામાં આવી હતી.
- The Central Drugs Standard Control Organisation દ્વારા Covaxin ની એક્સપાયરી ડેટ વધારીને 12 મહિના કરવામાં આવી.