- હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા બનેલ કોવેક્સિન એ સંપૂર્ણપણે 'ભારતમાં બનેલી' રસી છે.
- WHO અનુસાર ગર્ભવતી મહિલાઓમાં Covaxin રસીના ઉપયોગના ડેટા પુરતા પ્રમાણમાં નથી જેથી તેના ઉપયોગની અસરકારકતાનું વિશ્લેષણ થાય એમ નથી.