જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ અંગે ત્વરિત તપાસ અને કાર્યવાહી માટે 'State Investigation Agency (SIA)'ની રચના કરવામાં આવી.

  • આ એજન્સીની રચના જમ્મુ કાશ્મીર પોલીસ હેઠળ કરવામાં આવી છે.
  • State Investigation Agency એ 'નોડલ એજન્સી' તરીકે કેન્દ્રીય એજન્સી National Investigation Agency (NIA) સાથે સંકલન રાખી આતંકવાદ સંબંધિત કેસોમાં કામ કરશે.
State Investigation Agency

Post a Comment

Previous Post Next Post