Barclays Bankના CEO તરીકે ભારતીય મૂળના સી.એસ.વૈકંટકૃષ્ણન નિયુકત થયા.

  • તેઓ અત્યારસુધી બાર્કલેઝ બેંકના ગ્લોબલ હેડ તરીકે કાર્યરત હતા.
  • તેઓ જેસ સ્ટેલનું સ્થાન લેશે.
  • તેઓનો જન્મ ભારતના મૈસૂરમાં થયેલો છે.
  • Barclays Plcએ British multinational universal bank છે, જેનું મુખ્ય મથક લંડન, ઈંગ્લેન્ડમાં છે.
  • બાર્કલેઝ બે વિભાગો તરીકે કામ કરે છે, Barclays UK અને Barclays International, જે Service Company Barclays Execution Services દ્વારા સમર્થિત છે.

CS Venkatkrishnan

Post a Comment

Previous Post Next Post