- 'ઇવેન્ટ બાયો-સિક્યોરિટી પ્રોટોકોલના ભંગ' બદલ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- તેઓ વર્લ્ડ કપના બાયો બબલ માંથી મંજૂરી વિના બહાર હોટેલમાં ગયા હતા જેથી તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
- Bio Secure Bubble, જેને બબલ અથવા Hub City તરીકે પણ ઓળખવામાં આવે છે, તે COVID-19 રોગચાળા દરમિયાન ઉભરી આવેલી રમતગમતની ઇવેન્ટ્સ માટે એક હોસ્ટિંગ વ્યવસ્થા છે, COVID-19 ના ફેલાવાને રોકવા માટે સલામતી પ્રોટોકોલ અને બંધ દરવાજાની પાછળ, કડક સંસર્ગનિષેધ સાથે હેઠળ ઇવેન્ટ્સ કેન્દ્રીયકૃત સાઇટ પર યોજવામાં આવે છે.
- આ અગાઉ તેઓને 28 ઓક્ટોબર થી 6 દિવસ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓને ચાલનાર T-20 વર્લ્ડકપ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા.
- તેઓનું સ્થાન સાઉથ આફ્રિકાના મરાઈ ઇરાસમસ લેશે.