ભારત અને રશિયા વચ્ચે AK-203 રાઇફલ ભારતમાં બનાવવા કરાર કરાયા.

  • આ કરાર હેઠળ એકે-203 કાલાશ્રિકોવ રાઇફલ ભારતમાં જ ઉત્તર પ્રદેશના અમેઠીમાં બનાવાશે. 
  • ભારતીય દળોમાં હાલ વપરાતી ઇનસાસ રાઇફલ્સના સ્થાન પર આ રાઇફલ્સનો ઉપયોગ કરવામાં આવનાર છે. 
  • આ કરાર હેઠળ રશિયા અને ભારત વચ્ચે આ પ્રકારની 6 લાખ રાઇફલ્સ બનાવવામાં આવશે. 
  • હાલ ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઇફલ યુનિટ્સ અને ઇન્ફ્રન્ટ્રી રેજિમેન્ટ્સ કાલાશ્રિકોવ રાઇફલ્સનો સૌથી વધુ ઉપયોગ કરી રહી છે.
AK-203 riffle

Post a Comment

Previous Post Next Post