ઉમલા લેહનું 12મું ગામ બન્યું જ્યા પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ.

  • લેહ લદાખનું ઉમલા ગામ એવુ 12મું ગામ બન્યું છે જ્યા પાણીની સપ્લાય પહોંચાડવામાં આવી છે. 
  • અહી તાપમાન શૂન્યથી પણ નીચે રહે છે. 
  • આ સુવિધા જલ જીવન મિશન હેઠળ પુરી પાડવામાં આવી છે જેના અંતર્ગત ત્યાના તમામ 25 ઘરોમાં નળ દ્વારા પાણી પુરુ પાડી શકાશે. 
  • કેન્દ્ર સરકાર દ્વારા જળ જીવન મિશન દ્વારા વર્ષ 2024 સુધીમાં દેશના તમામ ગ્રામીણ વિસ્તારોમાં નળના માધ્યમથી સુરક્ષિત અને પુરતું પીવાનું પાણી પહોંચાડવાનું લક્ષ્ય છે.
Umla Water Supply

Post a Comment

Previous Post Next Post

Sponsored Ads.