નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં દેશનો GDP 8.4% નોંધાયો.

  • કોરોના મહામારીની સ્થિતિમાં વર્ષ 2021-22ના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર (જુલાઇ થી સપ્ટેમ્બર)માં દેશનો Gross domestic product (GDP) 8.4% નોંધાયો છે. 
  • ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ થી જૂન)માં 20.1% રહ્યો હતો. 
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં એપ્રિલ-જૂન દરમિયાન ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ -24.4% (નેગેટીવ) તેમજ જુલાઇ થી સપ્ટેમ્બર દરમિયાન પણ -7.4 (નેગેટીવ) નોંધાઇ હતી.
GDP

Post a Comment

Previous Post Next Post