ખેડૂતોની રાજ્ય વાર માસિક આવકની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી.

  • આ માહિતી કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પુછાયેલ એક પ્રશ્નના જવાબમાં અપાઇ હતી. 
  • આ માહિતી મુજબ દેશમાં સૌથી વધુ માસિક આવકની દૃષ્ટિએ રુ. 29,348 સાથે મેઘાલયના ખેડૂતો પ્રથમ સ્થાન પર છે જેની સામે તેમનો ખર્ચ રુ. 2,674 છે. 
  • ત્યારબાદ ક્રમાનુસાર પંજાબ (રુ. 26,701), હરિયાણા(રુ. 22,841), અરુણાચલ પ્રદેશ (રુ. 19,225), જમ્મુ-કાશ્મીર (રુ. 18,918), મિઝોરમ (રુ. 17,964), કેરળ (રુ. 17,915), ઉત્તરાખંડ (રુ. 13,552), કર્ણાટક (રુ. 13,441),  તેમજ ગુજરાત (રુ. 12,631)નો સમાવેશ થાય છે. 
  • ગુજરાત આ યાદીમાં રુ. 12,631 આવક તેમજ રુ. 4,611 ખર્ચ સાથે દસમાં ક્રમ પર છે.
farming

Post a Comment

Previous Post Next Post