- આ ડ્રોન વિમાનનો ઉપયોગ ભારત ચીનની હિલચાલ પર નજર રાખવા માટે કરશે.
- આ મોડેલના ડ્રોન હાલ પણ ભારતીય સેના પાસે છે જ પરંતુ આ નવા ડ્રોનમાં ઇઝરાયલ દ્વારા લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરી તેને અપગ્રેડ કરવામાં આવ્યું છે જે એન્ટિ-જેમિંગ ક્ષમતાનો પણ વધારો કરાયો છે.
- ઇઝરાયલ દ્વારા નિર્મિત IAI Heron 1 UAV ડ્રોનનો હાલ ઇઝરાય ડિફેન્સ ફોર્સ, ઇન્ડિયન એર ફોર્સ, બ્રાઝિલિયન ફેડરલ પોલીસ અને તુર્કિશ એર ફોર્સ દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.