અરુણાચલ પ્રદેશ રાજ્ય સરકારે સંજય દત્તને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ આપી.

  • અરુણાચલ પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા અરુણાચલ પ્રદેશમાં ટુરિઝ્મ વધારવા તેમજ રાજ્યમાં નશામુક્તિના કેમ્પેઇન માટે પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા સંજય દત્તને બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા છે.
  • અરુણાચલ પ્રદેશ હાલ પોતાનો 50મું સ્થાપના વર્ષ ઉજવવાની તૈયારી કરી રહ્યું છે જેના માટે સંજય દત્તને બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા છે. 
  • અરુણાચલની સ્થાપના કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે 21 જાન્યુઆરી, 1972ના રોજ સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ 20 ફેબ્રુઆરી, 1987ના રોજ તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાયો હતો.
Sanjay Dutt

Post a Comment

Previous Post Next Post