- આ સિક્કામાં ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ અને ગાંધીનું એક પ્રખ્યાત અવતરણ 'મારું જીવન એ મારો સંદેશ છે' રાખવામાં આવ્યું છે.
- 5-પાઉન્ડનો આ સિક્કો સોના અને ચાંદીમાં બનાવવામાં આવશે.
- આ સિક્કો કાનૂની ટેન્ડરનો દરજ્જો ધરાવે છે, જો કે તે સામાન્ય ચલણી સિક્કા તરીકે ઉપયોગમાં લેઈ શકાશે નહી.
- દીવાળીમાં દિવસથી તે વેચાણમાં મૂકવામાં આવ્યો.