તામિલનાડુની અર્થશૉટ પ્રાઇઝ ફાઇનલિસ્ટ 15 વર્ષીય વિનિષા ઉમાશંકરે COP26 સમિટમાં વકતવ્ય આપ્યું.

  • તેણે સમિટમાં 'Accelerating Clean Technology Innovation and Deployment' ટોપિક પર વકતવ્ય આપ્યું.
  • આ સમિટ ઇંગ્લેન્ડના ગ્લાસગો, સ્કોટલેન્ડમાં ચાલી રહી છે.

Vinisha Umashankar

Post a Comment

Previous Post Next Post