ભારતની મહિલા પિસ્તોલ ખેલાડી મનુ ભાકર અને ઈરાનના ઓલિમ્પિક ચેમ્પિયન જાવદ ફૌરીએ ISSF પ્રેસિડેન્ટ કપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

  • આ મેડલ તેઓએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઇવેન્ટમાં જીત્યો.
  • ઈન્ડો-ઈરાની જોડીએ ફ્રેન્ચ-રશિયન જોડી માથિલ્ડે લામોલે અને આર્ટેમ ચેર્નોસોવને 16-8થી પરાજય આપ્યો.
Manu Bhakar

Post a Comment

Previous Post Next Post